મારા વિશે

ઈલોરાની ગુફામાં

હું વિમેશ અરવિંદભાઈ પંડ્યા
ગામ : પાંડરવાડા, જી: પંચમહાલ, ગુજરાત
ગુજરાતના છેવાડાનું ને રાજસ્થાનની સરહદ ને અડી ને આવેલું ગામ.

મેં કોમર્સનો અભ્યાસ કર્યો છે અને ખાનગી કમ્પનીમાં નોકરી પણ કરું છું. આ બધા થી વેગળું હું સાહિત્ય, દેશ, સંસ્કૃતિ,ભાષા અને સમાજને ખુબજ ચાહું છું અને એની સેવા કરવા તથા એની પ્રત્યે ના મારા વિચારો રજુ કરવા માટે મેં આ બ્લોગ નું સર્જન કર્યું છે.
અગત્યની નોંધ:
આ બ્લોગમાં સાહિત્ય સિવાય ની કોઈ પણ પ્રકાર ની ટીપ્પણી માં જે કોઈ પણ વિચારો રજુ થશે તે માત્ર અને માત્ર મારા પોતાના અંગત વિચારો હશે એથી કોઈપણ વાચકે બંધ બેસતી પાઘડી બાંધવી નહિ.
આભાર

42 thoughts on “મારા વિશે

 1. ખુબ ખુબ આભાર વિનય ભાઈ

  મારા તુલસી ના છાંયે વિસામો લેવા બદલ ફરી થી આભાર

  આજ રીતે મુલાકાત લેતા રહેજો અને જરૂરી માર્ગદર્શન પણ આપશો.

  • ખુબ ખુબ આભાર દિલીપ ભાઈ,
   અરે હું તો નવો નિશાળિયો છું પણ આમજ મને શુભેચ્છા મળતી રહેશે આપણા જેવા વડીલોની તો હું જરૂરથી મારા ધ્યેય માં સફળ થઈશ.

   ફરીથી આભાર,
   મારો બીજો પણ બ્લોગ છે અને એનું એડ્રેસ vimeshpandya.blogspot.com છે. એની પણ મુલાકાત લેશો.
   આપણા સૂચનો આવકાર્ય છે.

   વિમેશ

 2. વિમેશભાઈ, આનંદ થયો. તમારી રજૂઆત સારી છે. ખાસ કરીને જે તે સામગ્રી ક્યાંથી મેળવી છે તેનો ઉલ્લેખ કરવાની શિસ્ત મને ગમી. એ ઉપરાંત એને લગતા તમારા પોતાના વિચારો દર્શાવવાની રીત સારી છે. ઘણા બ્લોગર્સ જ્યાં ત્યાંથી લખાણ લીધા પછી પોતાના તરફથી કશું કામ દેખાડતા નથી.
  તમારું બ્લોગલેખન વિકસે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મળતા રહીશું.

 3. આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ ખુબ ખુબ આભાર યશવંત સાહેબ.

  ચોરી કરવાનું આપણા સ્વભાવમાં ન હોવા થી એનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે અને જો ના કરીએ તો એ સર્જક નું અપમાન છે.

  લખવું એ બહુ પહેલેથીજ મારો શોખ રહ્યો છે. અને આપના જેવા વડીલોની શુભેચ્છાઓ આજ રીતે મળતી રહેશે તો એનો જરૂર થી વિકાસ થશે.

  અક્ષર દેહે મળતા રહીશું…

  ફરી થી આભાર.

  વિમેશ પંડ્યા

 4. વિમેશભાઈ,
  બ્લોગ જોયો…ગમ્યો…મારી શાળાના બ્લોગની લીંક મુકવા બદલ આભાર…
  નિરાતે અને વિગતે વાત કરાવી ખુબ ગમશે…ફરી ક્યારેક ….
  મારી અંગત ડાયરીના જાહેર પાના પણ જરૂરથી જોજો…
  http://gitanshpatel.blogspot.com

  • મારા તુલસી ના છાંયે વિસામો લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર
   આપની સ્કુલ બો બ્લોગ જોઈ મને અનહદ આનંદ થયો.. આપની જાણકારી ખાત્ર કહી દઉં.. મારા બાપુજી સીઆરસી કો ઓર્ડીનેટર છે.

 5. હિરલ બેન,

  મારી તુલસીના છાંયે આપનું સ્વાગત છે.
  મારી વિનંતી સ્વીકારવા બદલ આભાર.

 6. ભાઈશ્રી વિમેશ,
  સહુથી પ્રથમ તો ગુજરાતી બ્લોગ પરિવારમાં સ્વાગત છે.
  મૌલિક વિચારો વ્યક્ત કરવાના આદર્શ માધ્યમ તરીકે અત્યારે ગુજરાતી બ્લોગ જગત એ દરેકને માટે હાથવગું સાધન રહ્યું છે,પદ્ય કે ગદ્ય તમારી જે હથોટી હોય તે પણ સરવાળે તો સહુ શબ્દસાધકો જ ગણાયને!
  મેં એજ રીતે કવિતાના વિશાળ ફલકમાંથી ગઝલ ને મારી અભિવ્યક્તિનું માધ્યમ લઈ સાધના કરી છે.
  મનના માંડવામાં સામેલ કરવા બદલ આભાર.
  વધુ માટે મારી વેબ. http://www.drmahesh.rawal.us
  http://www.navesar.wordpress.com
  http://www.shabdaswar.blogspot.com ની મુલાકાત લેતાં રહેજો.
  એક સૂચનઃ કોઈ અન્યની રચના બ્લોગ પર મૂકવાનું થાય ત્યારે જે તે કવિ,લેખક્ના નામ સાથે એમના બ્લોગની લિન્ક પણ મૂકવી.

 7. વિમેશભાઈ,આપનો બ્લોગ જોઈને આનંદ થયો.ફેસબુકના માધ્યમથી આપના બ્લોગના દિદાર થયા.
  લખતા રહો તેવી જ શુભેચ્છા.

  • રાજની ભાઈ,

   માફ કરશો થોડો મોડો જવાબ આપું છું. મારા બ્લોગ પર પધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

   લખવાનો શોખ છે એટલે લખીશું પણ જો તમારા જેવા વડીલ અને વિદ્વાન મિત્રોની શુભેચ્છાઓ ખરેખર પ્રેરણા બને છે.

   ફરીથી આભાર…

 8. Ek saras abhigam 6e aapni,
  Jivavani satarkata ane, janvani taras 6e aapani,,,

  Keep it up dear..

  But let me know how to prepare this kind of blog and can easily write in gujarati..
  I hope u may b using aakruti…?

  Kamlesh

 9. સરસ બ્લોગ છે વિમેશભાઈ ૩-૪ પોસ્ટ વાંચી…. અત્યારે તો તમારા બ્લોગ ને બુકમાર્ક માં મુક્યો છે સમય મળતા જરૂર જોઈ લઈશ.

  લખતા રેહશો.

  -માધવ
  http://www.iharshad.wordpress.com

 10. આભાર માધવભાઈ,

  લખવાનો શોખ છે પણ સમય ના અભાવે રોજે રોજ લખી શકતો નથી. મારા બ્લોગ પર પધારવા અને બુકમાર્કમાં મુકવા માટે આપનો ખુબખુબ આભાર.

  મળતા રહીશું…

 11. આદરણીયશ્રી.વિમેશભાઈ

  આપના પ્રેરણાત્મક શબ્દો વાંચી તમેને મળવા હેયુ મારૂ છ્લકાયુ એટલે મળવા આવ્યો ભાઈ….!

  આપે બ્લોગની સુંદર સજાવટ કરેલ છે ભાઈ.

  આપ કોમર્સ ભણેલા છો તે જાણી આનંદ થયો ભાઈ

  આપ તો મળવા લાયક અને માણવા લાયક માણસ છો,

  ફરી એકવાર આભાર….!

  કિશોરભાઈ પટેલ

 12. આપનૅ બ્લૉગના શિર્ષકનું વાક્ય “તુલસીના છાંયે વિસામો” હૃદયમાં જડાઇ ગયું! અદ્ભૂત કલ્પના, અદ્ભૂત આધ્યાત્મ! વાહ વાહ કહ્યા વિના રહી શકતો નથી.

  • કેપ્ટન સાહેબ,

   મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો ખુબખુબ આભાર. હું વાચક તરીકે “જીપ્સીની ડાયરી” સમયે સમયે વાંચતો રહું છું પણ અનુભવો અને ભાષા લાલીત્ય સામે હું કાંઈપણ કોમેન્ટ કરવા સક્ષમ નથી રહેતો.

   ફરીથી આભાર.

 13. ગુજરાત ,ગુજરાતી અને સાહિત્યને સમર્પિત ભાવોથી વહેવાની વાત સ્પર્શી ગઈ.
  આપને અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 14. ગુજરાતી બ્લૉગ જગતમાં સ્વાગત…!

  મન મુકીને લખતા રહો… :)

 15. ખુબજ સરસ લખાણો અને વિચારો!!! સાર્થક થાય તેવો પ્રયત્ન !!! ખુબજ સુંદર!!!!

 16. તુલસીના છાંયે વિસામો ……….બ્લોગ નું બહુ મસ્ત શીર્ષક ..આનદ થીઓ કે એક ગુજરાતી નો સારો બ્લોગ છે ….જેના પર બહુ મસ્ત મસ્ત છે ….મારા આંગણે, તુલસીના છાંયે આવતા રહેશું ….ચૈતાલી સુતરીયા મારા ફેસબુક મિત્ર છે ..માટે તેની સાથે તો મુલાકાત થયા કરે છે …..

 17. પહેલી જ વાર તમારા બ્લોગની મુલાકાત લીધી. તમારા ઉમદા વિચારો જાણી આનંદ થયો. આ પતંગ તમારું નામ લખી દે છે, એ ટેક્નિક પહેલી જ વાર જોઈ. શીખવાડશો તો આનંદ થશે.
  અખિલ ભાઈને મળો ત્યારે મારી યાદ આપજો.

 18. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માંસામેલ કર્યો છે મુલાકાત લેશો .

  આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

 19. કેમછો વિમેશભાઈ

  આપશ્રી ફરી જાણ ખાતર કે હું કૌશલ પારેખ આપનો પડોશી ગામનો વતની મધવાસ,લુણાવાડા.

  મારે વડૅપ્રેશ માં જાણવવું છે.માહીતી આપશો?

  તે પહેલા એક લટાર મારી જોવો

  http://www.gujaratvisit.wordpress.com

  પછી મને માહીતી આપજો મારે મેનું માં કઈક ખુટે છે. તેમજ લીક કંઈરીતે આપવી તે પણ જાણવું છે.

Leave a Reply